આજની મિટિંગ પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની અઘ્યક્ષતા માં કરવામાં આવી જેમાં પ્રદેશ મહામંત્રી ખુશાલભાઈ વાઢું ,પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને હર્ષદભાઈ પ્રદેશ કો ઓર્ડીનેટર જગદીશભાઈ પ્રજાપતિ ,પ્રદેશ સંગઠન મંત્રી , અનિલભાઈ અને તુલસીભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી ,સોશિયલ મીડિયા પ્રમુખ વસંતભાઈ અને 33 જિલ્લા પ્રમુખ અને અન્ય પ્રદેશ અને જિલ્લા ના હોદ્દેદાર હાજર રહ્યા હતા
આજે ગાંધીનગર ખાતે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની પ્રદેશ અને જિલ્લા મિટિંગ થઈ તેમાં નક્કી કરવામાં.આવ્યું કે સરકાર ને ચેતવણી આપવામાં આવે કે આ તારીખ સુધી મા અમારા પ્રશ્ર્નો નું નિરાકરણ નહિ કરવામાં.આવે તો અર્ધ લશ્કર સંગઠન દ્વારા અનુશાસન માં રહી આંદોલન ગુજરાત માં કરશું અને વિધાન સભા નો ઘેરાવો પણ કરશું .તારીખ આપતા પહેલા ગુજરાત ના તમામ ધારાસભ્યો ને પણ આવેદન આપવામાં આવે અને તાલુકા લેવલે રેલી પણ જન જાગૃતિ માટે કરવાની જ્યાં સુધી માંગ ના સ્વીકાર ત્યાં સુધી ગુજરાત માં ધરણાં ના કાર્યક્રમ ચાલુ રાખશો આખરી સાંસ સુધી લડતા રહેશું.
Ad..