વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવ નું ખૂબ ધામધૂમથી આયોજન થયું હતું
જેમાં નાના બાળકોએ બાલકૃષ્ણની બાળલીલા ની ઝાંકીનું પ્રદર્શન કરી બધાને આનંદવિભોર કરી દીધા હતા શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ તથા વી એચ રાજપાલે બાળકોને પ્રોત્સાહિત ગિફ્ટ આપી હતી તેમજ દહીહાંડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રીતિબેન રાજપાલ વીએચ રાજપાલ તથા સ્ટાફ ના કાર્યકર્તાઓએ ભારે જમાત ઉઠાવી ઉમળકાભેર પ્રોગ્રામને રીપાવી દીધો હતો