વલસાડ અને નવસારી જીલ્લાના પદાધીકારીઓની નિમણૂક માટે આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું

0
15124

“ધરમપુરમાં ધર્મસભા યોજાઈ.”

વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.શ્રી શરદભાઈ વ્યાસ ના નિવાસે વલસાડ અને નવસારી જીલ્લાના પદાધીકારીઓની નિમણૂક માટે આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ , શ્રી બાબુભાઇ જાની (મુંબઈ) , કથાકાર શ્રી રામશંકરભાઈ શાસ્ત્રી (રોણવેલ) , કથાકાર શ્રી દેવુભાઇ જોષી , કથાકાર શ્રી આશિષભાઈ વ્યાસ (ધરમપુર) , કથાકાર શ્રી મેહુલભાઇ જાની , શ્રી જગદિશાનંદજી (આસુરા) ,શ્રી ચંદ્રેશભાઈ જાની,શ્રી વિજયભાઈ દવે , શ્રી રઘુવીરભાઈ રામાયણી , શ્રી બીપીનભાઈ રાજ્યગુરૂ , શ્રી માક્ષિતભાઈ રાજ્યગુરૂ ઉપસ્થિત રહ્યા હતા.વલસાડ જીલ્લા પ્રમુખ તરીકે શ્રી ચંદુભાઈ.ડી.શુક્લ (ઉમરગામ) ઉપપ્રમુખ શ્રી મિતષભાઈ જે. જોષી (વલસાડ) , ઉપપ્રમુખ શ્રી દેવુભાઇ જે. જોષી (વલસાડ) , મંત્રી શ્રી રામશંકરભાઈ શાસ્ત્રી (રોણવેલ) , ખજાનચી શ્રી ચંદ્રવદન એસ જાની (વલસાડ) , સહખજાનચી શ્રી વિજયભાઈ એસ . દવે (દાંડીવલી) , ધર્મ રક્ષક શ્રી બાબુભાઇ વી. જાની (વલસાડ) , ધર્મરક્ષક શ્રી જગદીશાનંદજી બાપુ (શેરીમાળ, ધરમપુર ) , ધર્મરક્ષક શ્રી ફૂલસિંગભાઈ પટેલ (જલારામધામ , ફ્લધરા) ની નિમણૂક કરવામાં આવી હતી. નવસારી જીલ્લા પ્રમુખ તરીકે શ્રી પ્રફુલભાઈ શુક્લ (ખેરગામ), ઉપપ્રમુખ શ્રી ગોકુળદાસ મહારાજ (વિરવાડી હનુમાન , નવસારી) , ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ મહારાજ (ચેહરમાતા , મરોલી) , મંત્રી શ્રી રાકેશભાઈ દુબે (ઉનાઈમાતા મંદિર) ,સહમંત્રી શ્રી પીન્ટુભાઈ મહારાજ (ઉનાઈ) , ખજાનચી શ્રી ભાસ્કરભાઈ દવે (ખેરગામ) ધર્મરક્ષક શ્રી મેહુલભાઇ જાની (ખેરગામ) , ધર્મરક્ષક શ્રી બીપીનભાઈ રાજ્યગુરૂ (ખેરગામ) ધર્મરક્ષક શ્રી રઘુવીર રામાયણી , ધર્મરક્ષક શ્રી અનંતરાય જાની (ખેરગામ) ની નિમણૂક કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here