ગુજરાત અર્ધ લશ્કર સંગઠન પ્રમુખ દીપેશ પટેલ દ્વારા જણાવ્યું છે.પરિવાર ના તમામ સદસ્યો ને જણાવવાનું કે પોતાના માન સન્માન સુવિધા અને હક ની આ મુહિમ અભિયાન ને સાર્થક કરવા સહુ કૃપા કરી રામ કથા મેદાન સેક્ટર ૧૧ ગાંધીનગર જે ૨૨/૦૫/૨૦૨૨ ના રોજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એજ સ્થળ પર અવશ્ય પહોંચી જવા જણાવ્યું છે. સંપર્ક કરશો આપ સહુ જિલ્લા ના ભાઈઓ બહેનો જેવા ગાંધીનગર પહોંચી જાવ મારો સંપર્ક ફોન થી કરશો બધા જિલ્લા ના ભાઈઓ પહોંચી જાય એટલે આપણે સહુ એક સાથે ભેગા થઈ ને કાર્યક્રમ કરવાનો છે ૧૦:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધી મા આપ સર્વે પહોંચી જાવ એવું કરશો જેથી આપને સર્વે વધુ સંખ્યા મા હશું તો આપણો કાર્યક્રમ સફળ થશે.