ગૃહિણીઓ માટે કંઈક નવું કરવાના આશયથી એક અનોખા ગુજરાતસ્ કિચન ક્વીન કુકિંગ સ્પર્ધા નું આયોજન
સમસ્ત ગુજરાત માંથી મહિલાવૃંડ, હોમ શેફ, તથા બઘી લેડીઝ માટે શ્રી રવિ કદમ અને શ્રીમતી વિનીતા કદમ દ્વારા વડોદરા શહેર તેમજ ગુજરાત રાજ્ય માંથી, ગૃહિણીઓ માટે કંઈક નવું કરવાના આશયથી એક અનોખા ગુજરાતસ્ કિચન ક્વીન કુકિંગ સ્પર્ધા નું આયોજન કર્યું હતું
જેમાં મહિલાઓ માટે અને એક ખાસો મોટો ઉત્સવ, ત્યોહાર પ્રસંગ રાખવાં માં આવેલ હતા જેમાં મહિલાઓ દ્વારા તેમનું કુકિંગ ના ટેલેન્ટ દર્શાવા માટે અને મહિલાઓ માટે અનોખા રસોઈ કોમ્પિટિશન માં નામના મેળવવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઘણી ગૃહિણીઓએ ભાગ લીધો હતો જેમાં તેમણે અવનવી વાનગીઓ બનાવીને પોતાનું પાર્ટિસિપરેશન કર્યું હતું.
અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર,અને સુરત, વડોદરા માંથી ઘણી બધી ગૃહિણીઓ એ ઉત્સાહપુર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આરવેન્ચર એન્ટરટેન્મેન્ટ સંસ્થા દ્વારા કુકિંગ સ્પર્ધા ઉપરાંત રમતગમત સંગીત ઇવેન્ટ ઝુમ્બા ડાન્સ તેમજ તેના સાથે ઘણું ભવ્ય એક્ઝિબિશન શોનો પણ આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતની ગૃહિણીઓને એક રસોઈ પ્લેટફોર્મ મળી રહે અને તેઓ પોતાની રસોઈ બનાવવાની કળા માં જગ પ્રસિદ્ધ થઈ શકે તેમજ નામના મેળવી શકે તે ધ્યાનમાં રાખીને ગુજરાતની ગૃહિણીઓ માટે આ સ્પર્ધા ખૂબ લાભદાયક હતી
સ્પર્ધામાં ભાગ લેવા ઉપરાંત ગૃહિણીઓ માટે ખાસ રમતગમત નું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુમ્બા ડાન્સ નો પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત હાઉસિંગ ગેમ રમાડવામાં આવી હતી તેમાં જીતનારને મોટી મોટી કંપનીઓ દ્વારા ભવ્ય ગિફ્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી જેથી સૌ આનંદીત રહ્યા હતા.
ગુજરાતની ગૃહિણીઓ ને ફીટ રહેવાના આશાથી સ્પેશિયલ ફિટનેસ જુમ્બા ડાન્સ નો પણ આયોજન થયું હતું, સ્પર્ધકોએ ઝુમ્બા ડાન્સનો આનંદ મળ્યો તેમ જ સારું એવું પર્ફોમન્સ પણ આપ્યું.
જુમ્બા ડાન્સ બાત સ્પર્ધાના વિજેતાઓનું સર્ટિફિકેટ તેમજ ટ્રોફી તેમજ ઘણા બધા ગિફ્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.
સ્પર્ધા માં ફાઇનલ જજ તરીકે માસ્ટર શેફ માઈકલ લોરેન્સ (લોનાવલા મહારાષ્ટ્ર) થી તેમજ શેફ છાયા ઠક્કર કુવૈત (UAE) શેફ મયંક શાહ, શેફ મોહમ્મદ આસિફ, શેફ સુનિલ ભારદ્વાજ તેમજ સેલિબ્રિટી તરીકે શેફ આનલ કોટક મેડમ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભરૂચ ગુજરાતના પ્રસિદ્ધ ગાયક શ્રી ઇલુ રાજા આ શો ના હોસ્ટ તેમજ એન્કર હતા.
સ્પર્ધા માં લગભગ ૧૦૦ થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમજ ઘણા જજ ની પણ ઉપસ્થિતિ રહી હતી,
જુમ્બા ડાન્સ, એક્ઝિબિશન શો તેમજ હાઉસીની રમત બાદ એક ખાસ સંગીત શોનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવાપુરાના ગીતો સંગીતકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને સ્પર્ધકોએ સમસ્ત શોને ખૂબ માણ્યો તેમજ જાણ્યો હતો.
આરવેન્ચર એન્ટર્ટેન્મેન્ટ ગુજરાતની ગૃહિણીઓને એક ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવાની સાથે પ્રોત્સાહન આપવાનો પણ કાર્ય કરે છે દર્શકોને ખાસ વિનંતી કે આર વેન્ચર સાથે જોડાય તેમજ તેમના દ્વારા સંચાલિત અવનવા કાર્યક્રમ નો લાભ લે.