ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ ક્યાંથી કોને મળી ટિકિટ
વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. કોંગ્રેસે કેટલીક બેઠકો માટે મંથન પણ કરી લીધો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.
જુઓ કઈ બેઠક પર કોણ ઉમેદવાર