કપરાડાના મોટપોઢા ગામે પરિવર્તન સંકલ્પ યાત્રામાં આદિવાસી નેતા કોંગ્રેસમાં જોડાયા

0
490

કપરાડા ના મોટપોઢા ગામે પરિવર્તન સંકલ્પ યાત્રામાં આદિવાસી નેતા કોંગ્રેસમાં જોડાયા.

કલ્પેશભાઈ પટેલ ધરમપુરના અપક્ષ તાલુકા પંચાયત સદસ્ય કપરાડા, ધરમપુર,વાંસદા, ડાંગ, તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં થોડા સમય પહેલા તાપી- પાર- રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મોટુ આંદોલન ચાલ્યુ
હતું.જેના પ્રણેતા જેના કારણે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત ક૨વાની જાહેરાત કરી હતી.

પરિવર્તન યાત્રા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here