કપરાડા ના વાજવડ બારી નેશનલ હાઇવે પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત એક વ્યક્તિ નું મોત

0
151

વલસાડ જિલ્લાના કપરાડા ના નેશનલ હાઈવે 56 વાપી થી ધરમપુર કાકડકોપર વાજવડ બારી પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય વ્યક્તિ ને ગંભીર ઇજા સર્જાતા નાનાપોઢા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એ. એસ.આઇ.ગૌતમભાઈ ગાવીત અને સ્થાનિક લોકો અને દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને એક મૃતક વ્યક્તિને પીએમ અર્થે ખસેડાયા અને આગળની તપાસ હાથ ધરી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here