ભારત માં રાજસતા સાથે હિન્દૂ ધર્મ સતા નું નિર્માણ થવું જોઇએ

0
165

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની ધર્મસભા ફલધરા જલારામધામ ખાતે યોજાઈ હતી. જેમાં વિશ્વવિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ,પ્રફુલભાઈ શુકલ,ચંદુભાઈ શુકલ,શિવજી મહારાજ, રાજરાજેશ્વરજી લંડન,મિટેશભાઈ જોષી પિ. બી.એન.જોષી,ખેમનાથજી તાપી,પૂ. .આ.જી.પી ડી.જી.વણઝારા સહિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા ના સનાતન ધર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીબેન ગાયકવાડ આહવા, તુલસીબેન ગાવીત તીસ્કરી,રાકેશભાઈ દુબે ઉનાઈ ઉપસ્થિત રહ્યા હતા. પૂ.આ.જી.પી.ડી.જી વણઝારા સાહેબે સનાતન ધર્મ ની સાચી ઓણખાન આપી હતી અને ૨૩મી ડિસેમ્બરે ઉમિયા ધામ અમદાવાદ માં યોજાનારા હિન્દુ ધર્મસતા મહા કુંભ માં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ગુરુ વંદના મંચના મહામંત્રી તરીકે બી.એન.જોષી ની નિમણુંક કરવામાં આવી હતી. જલારામધામ ના ફુલસિંગ પટેલ અને વલસાડ જિલ્લા ખજાનચી સી.એસ.જાની આભારવિધિ કરવામાં આવી હતી. અંતે બધાને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here