વલસાડના કપરાડા તાલુકાના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ગામ માલઘર ખાતે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડા ના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી અને અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી યુવાનો ને પ્રોત્સાહિત કરિયા હતા.
ટુર્નામન્ટનું આયોજન માલઘર ગામના યુવાઓ દ્વારા કરવામાં આવેલું છે જેમાં કુલ 48 ટીમ હિસો લેશે.જેમાં ગુલાબભાઇ રાઉત વલસાડ જિલ્લા કારોબારી ચેરમેન કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ ગાવિત ગણેશભાઇ બિરારી પરેશભાઇ પવાર માલઘર ગામના માજી સરપંચ દતુભાઈ ઉદાર , દેવજીભાઈ ગાવઢા તેમજ કપરાડા તાલુકાના સરપંચો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . આ ટુર્નામન્ટનું આયોજન માલઘર ગામના યુવાઓ દ્વારા કરવામાં આવેલું છે જેમાં કુલ 48 ટીમ હિસો લેશે.
આ ટુર્નામેન્ટ પધારેલ તમામ મહેમાનનો તથા ક્રિકેટ પ્રેમી ઓનો માલઘર ક્રિકેટ ટૂર્નામેન્ટ વત્તી આભાર
Ad..