આદિવાસી વારલી સમાજ સમસ્ત વારલી સમાજ સંઘટનનાં આગેવાનો દ્વારા જાણ કરવામાં આવે છે કે આ વર્ષે ૨૦૨૩ મા લગ્ન થશે તેમાં દારૂ, તાડી બિયર,કોલડ્રિકંસની બોટલ,બકરા,મરઘી,મટન જેવી બાબતો પર ખોટા ખર્ચા થાય છે તેના પર વારલી સમાજ સંઘટન દ્વારા હવે પછી ૨૦૨૩ થી રોક કે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે તમામ વારલી સમાજનાં લોકોએ અમલ કરવાનો રહેશે. જેની સમસ્ત વારલી સમાજ નોંધ લેય અને જાણ થાય અને ફરજિયાત અમલ કરવા બાબતે અપીલ કરવામાં આવે છે.
લિ.પ્રમુખ શ્રી
શંકરભાઇ સોનયાભાઇ ગોરાત
Ad..