અનાવિલ સમાજની સેવા અને સમર્પણને વરેલી કેટલીક બહેનો

0
205

સેવા અને સમર્પણ

સુરત અનાવિલ સમાજની સેવા અને સમર્પણને વરેલી કેટલીક બહેનો દ્વારા આજરોજ ધરમપુર સરકારી હોસ્પિટલ, મોટીઢોલડુંગરી આદિમજૂથની બહેનો અને વિરવલ શાળાના વિદ્યાર્થીઓને જરૂરી કપડાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી સાચી સેવાના મર્મને સાર્થક કર્યો હતો આ સેવાયજ્ઞમાં ધરમપુરના ઋષિતભાઈ, કિરણબેન અને પ્રતિકભાઈ પણ સાથે જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here