વાંસદામાં કાવડેજ નિવૃત અર્ધ લશ્કર સંગઠનના સાથી જવાનો વીર નારીઓ અને પરિવાર દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન.

0
332

ભીલાડ યુવા શક્તિ અને પત્રકાર સંગઠન ના યુવા મિત્રો દ્વારા શહીદ થયેલા જવાન ના પરિવાર માટે આર્થિક સહાયમાં પાંચ હજાર ની મદદ કરી અને પરિવાર ને સાંત્વના આપી.

10 પરિવાર ને રૂપિયા 50000 ની મદદરૂપ

નિવૃત અર્ધ લશ્કર સંગઠન ના સાથી જવાનો વીર નારીઓ અને પરિવાર દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન. વાંસદામાં કવડેજ શ્રદ્ધા મંદિર પાસે કરવામા આવ્યું હતુ.

જવાનો ના અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.જેમાં ઉપસ્થિત સંગઠનના ગૂજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી ખુશાલ ભાઈ વાઢૂ. વલસાડ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રમુખ રમેશ બાપુ સંગઠન મંત્રી વલ્લભ ભાઈ બિપીન ભાઈ થોરાત મોહનભાઈ તથા મહિલા જીલ્લા સંગઠન પ્રમુખ મંજુલા બેન પટેલ ના અધ્યક્ષ તા મા યોજાઇ હતી.

ભીલાડ યુવા શક્તિ અને પત્રકાર સંગઠન ના યુવા મિત્રો દ્વારા શહીદ થયેલા જવાન ના પરિવાર માટે આર્થિક સહાયમાં પાંચ હજાર ની મદદ કરી અને પરિવાર ને સાંત્વના આપી. પરિવાર સાથે હંમેશાં સાથે જ છીએ રહેવાની ઈચ્છા પ્રગટ કરી સાથે હંમેશાં અર્ધ લશ્કર સંગઠન ની મદદ કરી જવાનો ના જવાનોનાં હોસ્લાં બુલંદ કરવા ઈચ્છા પ્રગટ કરવામાં આવી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here