દાહોદ જિલ્લા ના ફતેહપુર તાલુકા ગામ પાટિ ના ચારેલ રમેશભાઈ શહીદ થયા તેમની અંતિમ યાત્રા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા

0
262

આજે દાહોદ જિલ્લા ના ફતેહપુર તાલુકા ગામ પાટિ ના ચારેલ રમેશભાઈ શહીદ થયા તેમની અંતિમ યાત્રા મા દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ રમણભાઈ મહિસાગર જિલ્લાના પ્રમુખ વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ સાગર બેન મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ સંગઠન દાહોદ જિલ્લા ના અન્ય જવાનો તેમજ બીએસએફ થી રામ ભાઈ ઇન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ ઓફ ઓનર માટે જવાન આવેલ અને આજુબાજુ વિસ્તાર ના મોટી સંખ્યા મા ગ્રામ જનો શહીદ વીર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિસ્તાર શોકમગ્ન હતો .

દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન
મોબાઈલ 7698800349

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here