આદિવાસી સંસ્કૃતિ અને રીત રિવાજો મુજબ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..

0
290

ચીખલીના બામણવેલ ગામના રિંકુ અને મહુવાના ફૂલવાડી ગામના મેહુલના લગન આપણી અસલ આદિવાસી સંસ્કૃતિ અને રીત રિવાજો મુજબ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..
બંને પક્ષના જાગૃત પરિવારો અને ભણેલા નોકરિયાત જોડા ને પણ અભિનંદન સહ ધન્યવાદ..

જય બરામદેવ
જય ભૂતમામા
જય આદિવાસી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here