સ્પર્શ ટ્રસ્ટ મુંબઈ ગુજરાત નાં વલસાડ જિલ્લાના પારડી અને કપરાડા વિસ્તારમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે.દર વર્ષે શિયાળાની ઋતુમાં ગામોમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધો. ઈંટ ભઠ્ઠી માં કામ કરતા મજુરો. અને દક્ષિણ ગુજરાતમાં શેરડી કટીંગ કરવા વાડા મજુર વર્ગને ધાબળા વિતરણ કરવામાં આવ્યા. સંસ્થા સેવાભાવી યુવાનો સાથે મળીને સેવા ના કામો કરી રહી છે.