ભર ઉનાળે વીરપુર ગોંડલમાં જામ્યુ ગાઢ ધૂમમ્સ, શિયાળો કે ઉનાળો નક્કી કરવું બન્યું અઘરું

0
199

હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડકમાં પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે.વાતાવરણમાં ઠંડકના અનુભવ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલા દ્રશ્યોએ ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. નજીકના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર – જવર માટે વાહનો મુશ્કેલીઓ અનુભવી હતી.રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગરમી વચ્ચે પણ ગરમીમાં રાહત સાથે આહલાદક વાતાવરણનો અનુભવ મળતા ગુજરાતના આ પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વીરપુર ખોડલધામ ધુમ્મ્સની ચાદર તળે ઢંકાઈ ગયું છે.રાજકોટ જૂનાગઢ વિવિધ ધર્મિક સ્થળોએ લોકો પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડકના અનુભવ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલા દ્રશ્યોએ ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. નજીકના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર – જવર માટે વાહનો મુશ્કેલીઓ અનુભવી હતી.

Ad..

વહેલી સવારે સર્જાયેલ ગાઢ ધુમ્મ્સ સૂર્યનારાયણની વધી હાજરી સાથે ઓરસવા લાગ્યું હતું.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here