ભાજપ, પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી, આર, પાટીલ સાહેબ સાથે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ શુભેચ્છા મુલાકાત

0
261

ગુજરાત ના લોકલાડીલા જાણતા રાજા ભા, જ, પ, પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી, આર, પાટીલ સાહેબ સાથે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ શુભેચ્છા મુલાકાત લઇ ને આશીર્વાદ આપ્યા હતા. સાથે મેમણ સમાજ ના અગ્રણી આશિફભાઇ બરોડાવાળા, વ્હોરા સમાજ ના અગ્રણી મુસ્તાન સીર વ્હોરા, અને મુસ્લિમ સમાજ ના અગ્રણી યુનુસભાઇ શેખ , માક્ષીત રાજ્યગુરુ અને પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here