કોરોનાનાં ઓમિક્રોન વેરિયંત ના કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્ય ૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યું

0
167

કોરોનાનાં ઓમિક્રોન વેરિયંત ના કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્ય ૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યું ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ આ મુખ્ય ૮ શહેરોમાં રાત્રિ ૧૧ થી સવારે ૫ સુધી કર્ફિયું લાગુ કરવામાં આવ્યું છે…

મુખ્ય ૮ શહેરોમાં…

અમદાવાદ…
ગાંધીનગર…
ભાવનગર ..
સુરત…
રાજકોટ…
વડોદરા…
જામનગર…
જૂનાગઢ…

આ તમામ મુખ્ય શહેરોમાં તમામ દુકાનો , વાણિજ્યક સંસ્થાઓ , લારી ગલ્લાઓ , શોપિંગ કોમ્પલેક્ષ , માર્કેટ યાર્ડ , સલૂન અને બ્યુટી પાર્લર સહિત અન્ય દુકાનો ઇમરજન્સી સેવા સિવાય રાત્રિ ૧૧ થી સવારે ૫ સુધી રાત્રિ કર્ફ્યું જાહેર થતાં બંધ રાખવાના રહેશે…

જાહેરનામું નું પાલન ન કરનારા ને ગુનેહગાર માનવામાં આવશે અને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે…

હાલ કેસો વધતા જેતે શહેરોમાં રાત્રિ કર્ફ્યું અને કોરોના ગાઇડલાઇન ના નિયમો માં કડક વલણ સરકાર દ્વારા અપનાવવામાં આવી રહ્યા હોય બાકીના શહેરોમાં પણ સ્તિથી મુજબ ફેરફાર કરવામાં આવશે માટે કોરોના ગાઈડલાઈન નું યોગ્ય પાલન કરશો અને કરાવશો…

સાવચેત રહો…
સુરક્ષિત રહો…

વલસાડ સિટીઝન જર્નાલીસ્ટ …
25/12/2021
જય ભારત…
જય જય ગરવી ગુજરાત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here