ભાગ્યશાળી ને જ ભાગવત પ્રાપ્ત થાય છે : પ્રફુલભાઇ શુક્લ

0
239

UAE ના શારજાહ (દુબઈ )મા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 838મી ભાગવત કથાનો આજે મંગલ આરંભ કરવામાં આવ્યો.

ભાગવત કથાના આજે મંગલ આરંભ ભારે ઉત્સાહ ભાવિકભક્તો ભક્તિમય સાથે કરવામાં આવ્યો હતો. વૈશાલી બેન લલિતભાઈ કતીરાના નિવાસ સ્થાનેથી દમાસ બિલ્ડીંગ થી કળશધારી બહેનો અને 7 પોથીયાત્રા નીકળી હતી. જેમાં હેતલબેન સુરેશભાઉ કાંકરિયા, ગુંજનબેન રાકેશભાઈ ધનક, સંકેત ભાઈ જગદીશભાઈ લીમ્બાચીયા, સોનિયાબેન કામલભાઈ કાંકરિયા, મનીષભાઈ શારજાહ, જોડાયા હતા, આચાર્ય શ્રી હસુભાઈ જાની (ચૂંદડી વાળા બાપુ પરિવાર ) અને વૈભવ જોશી દ્વારા ભાગવત પૂજન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન રેણુકા બેન દિનેશભાઇ ચુડાસમાના નિવાસે રોલામા યોજાયેલી ભાગવત કથા મા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.વ્યાસ પીઠ પર થી પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ભાગવત કથા ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે ભારે હર્ષ અને ઉલ્હાસ સાથે સાથે કથા નો આરંભ થયો છે.

Ad.

The 838th Bhagavata Katha of storyteller Prafulbhai Shukla was launched today in Sharjah (Dubai), UAE.

Bhagwat Katha’s Mangal Arambam today was performed with great enthusiasm and devotion of devotees. Kalashdhari Sisters and 7 Potiyatra left from Damas Building from the residence of Vaishali Ben Lalitbhai Katira. In which Hetalben Sureshbhau Kankaria, Gunjanben Rakeshbhai Dhanak, Sanket Bhai Jagdishbhai Limbachia, Soniaben Kamalbhai Kankaria, Manishbhai Sharjah, joined, Acharya Shri Hasubhai Jani (Chundadi Wala Bapu family) and Vaibhav Joshi performed Bhagavata Pujan. A large number of future devotees joined the Bhagavata Katha held at Rolama at the residence of the main host Renuka Ben Dineshbhai Chudasama on the first day itself. Prafulbhai Shukla from Vyas Peeth said that the Bhagavata Katha is received only by the lucky ones with great joy and joy along with the story. has begun.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here