સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા 835 પીધ્ધડો સામે પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યાં છે.

0
200

31 ઉજવણી નવુ વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પીધ્ધડો પકડાયા છે.

નવુ વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પીધ્ધડો પકડાયા છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા 835 પિયક્કડો સામે પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યાં છે. જોકે, આટલી મોટી માત્રામાં પીધ્ધડોને લઈ જવા માટે વલસાડ પોલીસને બસની વ્યવસ્થા કરવી પડી હતી.

વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પીધ્ધડો પકડાયા છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા 835 પિયક્કડો સામે પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યાં છે. જોકે, આટલી મોટી માત્રામાં પીધ્ધડોને લઈ જવા માટે વલસાડ પોલીસને બસની વ્યવસ્થા કરવી પડી હતી.

24 ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત
સુરત એડિશનલ DGની સૂચના અને માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુઈયર પાર્ટીના બહાને દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા પિયક્કડોને ઝડપી પાડવા આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર 24 ચેકપોસ્ટ બનાવી છે. જેમાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના 13 પોલીસ મથકોમાં વાહન ચેકીંગ દરમ્યાન 835 લોકોને દારૂના નશામાં વલસાડ જિલ્લામાં પ્રવેશતાં ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here