કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ દ્વારા યુવા સિજન-૧ દ્વારા આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

0
123

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિજન-૧ દ્વારા આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગામ વાડી ગુંજવેરી ફળિયામાં સૌ પ્રથમ ગોંડ સમાજ યુવા સિજન-૧ ૨૦૨૩ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ગોંડ સમાજના યુવાનો એ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.કપરાડા તાલુકાના ગોંડ સમાજના યુવાન ખિલાડીઓ તથા વડીલો આગેવાન અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.વિજ્યભાઈ ગોંડ (વાડી) નવસીયા ગોંડ (વાડી) ભગવાન ગોડ કરંજ્લી દ્વારા સમાજમાં યુવાનો ને આગળ લાવવામાં માટે પ્રથમ ઐતિહાસિક મહત્વ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.આ ટુર્નામેન્ટમાં કેપ્ટન સુરેશભાઇ ગોંડ ગુનશા ટિમ વિજેતા બની હતી.જ્યારે બીજા નંબરે કનુભાઈ ગોંડ સેલવાસ ની ટિમ વિજેતા બની હતી.
ગોંડ સમાજમાં યુવાનો માટે જાગૃતિ લાવવા માટે અયોજન ભગવાન ગોંડ અને એમની ટીમ વિજયભાઈ ગોંડ ,નવસીયાભાઈ ગોંડ, વિનોદભાઈ ગોંડ, ધર્માંભાઈ ગોંડ , મનુંભાઇ ગોંડ ,શૈલેષભાઇ ગોંડ , ગણેશભાઇ ગોંડ કનુંભાઈ ગોંડ , ભગુભાઈ ગોંડ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવી હતી

.Ad…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here