અરનાલા કોલક નદી પાસે અકસ્માતમાં એક યુવક નું ઘટના સ્થળે મોતવલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગળમાલ થી ધોધડકુવા રોડ પર અરનાલા કોલક નદીના કિનારે ટેમ્પો સાથે બાઇક અકસ્માતમાં એક યુવક નું કમકમાટીભર્યા ઘટના સ્થળે મોત થયુંપારડી તાલુકાના મોટાવાઘછીપા નજીકના ગામના યુવક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત ની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક ને પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.