અશ્વમેઘ વિધાલય સોઢલવાડામાં વિજ્ઞાનપ્રવાહમાં પલક વિપુલભાઈ પટેલ B1ગ્રેડ PR 97.09 મેળવી મેળવીને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

0
126

અશ્વમેધ વિદ્યાલયા, ( અંગ્રેજી માધ્યમ ) કિલ્લા પારડીવિદ્યાર્થી સંખ્યા 38 પાસ 19 નાપાસ 19 બોર્ડનું પરિણામ :65.58% વલસાડ જિલ્લાનું પરિણામ 46.92% શાળાનું પરિણામ 50% A 1 ગ્રેડ 00 A 2 ગ્રેડ : 00 B 1 ગ્રેડ 01 B 2 ગ્રેડ 05 C 1 ગ્રેડ 03 C2 ગ્રેડ 09 D ગ્રેડ 0 શાળામાં પ્રથમ ક્રમે પટેલ પલક વિપુલભાઈ B- 1 ગ્રેડ 97.09 percentile 700/549 માર્ક્સ વિજ્ઞાનપ્રવાહ માર્ચ-2022-23નું માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થતા ઈંગ્લીશ મીડીયમ માં અશ્વમેઘ વિધાલય સોઢલવાડા પારડીમાં પ્રથમ નંબર મેળવી આદિવાસી ધોડિયા સમાજનું ગૌરવ વધાર્યું તે બદલ આદિવાસી ધોડિયા સમાજ તરફથી ખુબખુબ અભિનંદન અને દીકરીએ ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં B1 ગ્રેડ PR 97.09મેળવીને સમાજ અને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

વિજ્ઞાનપ્રવાહ માર્ચ-2022-23નું માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થતા જેમાં B1 ગ્રેડમાં 01 , B2 માં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.શાળાના વિધાર્થીઓ પૈકી પટેલ પલક વિપુલભાઈ , પ્રજાપતિ દૃષ્ટિ રણજીતભાઈ ,પટેલ પ્રિયાંશી નટુભાઈ, પટેલ આયુષ પ્રવિણભાઈ, રાઠોડ નીલ કિશોરભાઈ,પટેલ હરનીશ નયનભાઈ ,

ગુજરાતી મીડીયમનું પરિણામ A2 ગ્રેડ 01 ગાવીત વત્સિલકુમાર જી.B1 ગ્રેડ 05 પટેલ મિહિરભાઈ એન.,
રબારી પિંકુ પી. ગાવીત વૃષાલીકુમારી જી.પટેલ ધ્રુવી એ. મોદી કશક એસ.B2 ગ્રેડ 04 પટેલ કુલદીપ એસ.,પટેલ ક્રિશા એમ.,ભંડારી બંસરી એસ.,પટેલ હાર્દિક જે.વિદ્યાર્થી સંખ્યા 77 પાસ 39 નાપાસ 38 બોર્ડનું પરિણામ :65.58% વલસાડ જિલ્લાનું પરિણામ : 46.92% શાળાનું પરિણામ : 51 A 1 ગ્રેડ 00 A 2 ગ્રેડ : 01 B 1 ગ્રેડ 05 B 2 ગ્રેડ 01 C 1 ગ્રેડ 15 C2 ગ્રેડ 01 D ગ્રેડ 03 શાળામાં પ્રથમ ક્રમે ગાંવિત વત્સિલ ગણેશભાઈ A- 2 ગ્રેડ 99.79 percentile 650/570 માર્ક્સ.

વિધાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યુ છે. શાળાના સંચાલક મંડળ અને આચાર્યાએ વિધાર્થીઓને અભિનંદન આપી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here