વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે.

0
88

અકસ્માતમાં અનંત પટેલનો આબાદ બચાવ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામેઅચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો.

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામે અચાનક સામેથી આવેલા બાઇકચાલકને બચાવવા જતા અકસ્માત થયો હતો.

મળતી માહિતી પ્રમાણે, વાંસદાના અંકલાઠ ગામે અચાનક સામેથી આવતા બાઈકચાલકને બચાવા જતા ધારાસભ્ય અનંત પટેલની બાઇક રસ્તાની કિનારે આવેલા ઝાડમાં જઈને અથડાઈ હતી. ત્યારે અકસ્માતને કારણે કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પરંતુ ધારાસભ્ય અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને ઇજા પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here