જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેનોની કરવામાં આવી નિમણુંક

0
180

જીએનએ જામનગર:જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રીમતી ગાયત્રીબા વાઘેલા પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર અને પ્રભારી દિપ્તીબેન સોલંકીની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા બહેનોની નવી નિમણૂક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી વિક્રમભાઈ માડમ, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને કોર્પોરેટર શ્રી જૈનબબેન ખફી દ્વારા પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યુ અને જામનગર જિલ્લાના અને તાલુકાની બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સંગઠનને હજી વધારે મજબૂત બનાવવા માટે સંકલન અને ચિંતન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં આગળના કાર્ય માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here