મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થયો છે.

0
168

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થયો છે. સોમવારે મુંબઇમાં 8 હજાર 82 કેસ સામે આવ્યા હતા, પણ આજે સંક્રમણની ગતિ વધારે ઝડપી બની છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઇમાં 10 હજાર 860 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. આ દરમિયાન સંક્રમણથી જજૂમતા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ નવા કેસની સાથે જ હવે શહેરમાં કોરોનાવાયરસના 47 હજાર 476 એક્ટિવ કેસ થયા છે.

આજે કેટલા લોકો થયા સ્વસ્થ
મુંબઈમાં આજે 654 લોકો કોરોના સંક્રમણને માત આપીને સ્વસ્થ થઈ ગયા છે. આની સાથે જ હવે શહેરમાં કોરોનાથી મુક્ત થનારા લોકોની સંખ્યા 7 લાખ 52 હજાર 12 થઈ ગઈ છે. આજે આવેલા કુલ સંક્રમણના કેસમાંથી ફક્ત 834 લોકો જ હૉસ્પિટલમાં દાખલ થાય છે. જણાવવાનું કે ઑમિક્રૉન વેરિએન્ટના જોખમ વચ્ચે મુંબઇમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. 24 ડિસેમ્બરના મુંબઇમાં 683 લોકો સંક્રમિત થયા હતા, પણ 10 દિવસો પછી આજે લગભગ 11 હજાર સુધી આ આંકડો પહોંચી ગયો.

મુંબઇમાં કોરોનાના વધ્યા કેસ

03 જાન્યુઆરી – 8082
02 જાન્યુઆરી – 8063
01 જાન્યુઆરી – 6347
30 ડિસેમ્બર – 3671
29 ડિસેમ્બર – 2510
28 ડિસેમ્બર – 1377
27 ડિસેમ્બર – 809
26 ડિસેમ્બર – 922
25 ડિસેમ્બર – 757
24 ડિસેમ્બર – 683
23 ડિસેમ્બર – 602
22 ડિસેમ્બર – 490
21 ડિસેમ્બર – 327

Ad….

*2 & 3BHK Apartments Project*

• *Blocks*

3- (Stand alone)

• 12 storey building with 2 lifts in each blocks and -1 level of Basement.

• *Size*
2 BHK – 1368sq.ft (152 sq. Yard)
3 BHK – 1728sq.ft (193 sq. Yard)

• *Total Units* – 148

• *Car parking*
1 Allotted for every apartment

• *Amenities* – Club house, Garden, Indoor games, Outdoor games, gym, senior citizen sit out,childern play area, pick and drop zone with waiting area and many more.

• *Possession date* – March 2023

Contact for Booking.
M.no 8511952623

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here