મહારાષ્ટ્રમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, સંલગ્ન કૉલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ; પરીક્ષા પણ ઓનલાઈન

0
190

(પ્રતીકાત્મક તસવીર)

તમામ બિન-કૃષિ, સ્વાયત્ત યુનિવર્સિટીઓ, ટેકનિકલ કોલેજો અને સંલગ્ન કૉલેજોના વર્ગો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ઓનલાઈન ચાલુ રહેશે. તેમ જ આ તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કૉલેજોની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. બુધવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે અમે દરેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય પર આવ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે 13 ઓક્ટોબર, 2021ના રોજ, રાજ્ય સરકારે કોલેજોને ઑફલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. રસીકરણ કરાયેલા બે વિદ્યાર્થીઓને કૉલેજમાં આવવા દેવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વધુ વ્યાપક બન્યો છે. આથી આ નિર્ણય લેવાયો છે, એમ સામંતે જણાવ્યું હતું.

Ad…………..

Thank you for contact Radhe Developers✉️Radhe Developers presents you a range of affordable housing complexes named Radhe Residency in Shiholi moti, Gandhinagar, located near the national highway NH8 connecting Ahmedabad and Himmatnagar. The location of the property is very advantageous as it is surrounded by schools, colleges, banks, shopping, medicals and temples. With easy accessibility to Ahmedabad and Gandhinagar , The adjoining area is rapidly developing, and there is a huge demand for housing in this locality. You can make the dream of owning a house, a reality just by making a small decision to purchase a unit in this project, which you may never regret. The beautiful design and architecture of the House is another magnetising factor for this property.Entrance Gate Car parking RCC Roads Garden Open Theatre Water availability 24*7 CCTV camara, security Guard 24*7 Electricity Gas line NA NOC Clear RERA registered project
3BHK
Total 59 House available..

WhatsApp :- +919537384520

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here