અરનાલા કોલક નદી પાસે અકસ્માતમાં એક યુવક નું ઘટના સ્થળે મોત

0
167

અરનાલા કોલક નદી પાસે અકસ્માતમાં એક યુવક નું ઘટના સ્થળે મોતવલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગળમાલ થી ધોધડકુવા રોડ પર અરનાલા કોલક નદીના કિનારે ટેમ્પો સાથે બાઇક અકસ્માતમાં એક યુવક નું કમકમાટીભર્યા ઘટના સ્થળે મોત થયુંપારડી તાલુકાના મોટાવાઘછીપા નજીકના ગામના યુવક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત ની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક ને પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here