આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. બંને પાર્ટી I.N.D.I.A ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે.

0
265

BREAKING: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં AAP અને કોંગ્રેસ ગઠબંધનમાં લડશે લોકસભા ચૂંટણી, ઈસુદાન ગઢવીની જાહેરાત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાનો સમય બાકી રહ્યો છે. આ વચ્ચે AAP ગુજરાત અને કોંગ્રેસને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. જે મુજબ આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. બંને પાર્ટી I.N.D.I.A ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, તે ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે.

લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે
AAP ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ગઠબંધન કરશે. તો ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે,અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here