
EXIT POLL : sambhav sandesh
આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ના આંકડા સામે આવી રહ્યા છે. sambhav sandesh સમભાવ સંદેશ પર જુઓ ગુજરાતમાં કોની કેટલી મળી રહી છે સીટ 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં સમભાવ સંદેશ EXIT POLL દેખાડી રહ્યું છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે ?


E






XIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે.
ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે.

રાજકોટમાં રૂપાલાનું શું થશે?
- EXIT POLL પ્રમાણે પરશોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે
- રાજકોટમાં પ્રચંડ વિરોધ છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતશે
- EXIT POLL પ્રમાણે રૂપાલાને 5 લાખની લીડ નહીં મળે
- ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા માટે 5 લાખની લીડમાં અવરોધ
- રૂપાલાને અંદાજે 2 લાખ આસપાસ લીડ મળશે: EXIT POLL
- EXIT POLL પ્રમાણે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ
- ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલાના વિરોધમાં લડાઈ હતી
- રૂપાલાના પ્રચંડ વિરોધ છતાં પરેશ ધાનાણી ચૂંટણી હારશે
- રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી નહીં જીતે
- EXIT POLL પ્રમાણે 2024નો જંગ હારી જશે ધાનાણી
- EXIT POLL પ્રમાણે રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતશે
- EXIT POLL પ્રમાણે ક્ષત્રિય આંદોલનની આંશિક અસર થઈ
- ક્ષત્રિય આંદોલનથી મહિલાઓના મત ભાજપને ઓછા મળશે
- નારાજ મહિલાઓના લીધે 5 લાખની લીડનો ટાર્ગેટ મુશ્કેલ
ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક?
- EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધન થશે સાફ
- કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં નહીં ખુલે ખાતું: EXIT POLL
- ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 થશે સાકાર: EXIT POLL
- કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ: EXIT POLL
- સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે
- 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 થશે સાકાર
- EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર?
- ગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર આપી મજબૂત ટક્કર
- ગુજરાતની 6 સીટ પર ભાજપની મોટી લીડ કાપશે વિપક્ષ
- બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં કાંટે કી ટક્કર
- જામનગર, જૂનાગઢ, ભરૂચમાં વિપક્ષે આપી ટક્કર
- બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે આપી જોરદાર ટક્કર
- આણંદમાં અમિત ચાવડાએ આપી જોરદાર ટક્કર
- સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાએ આપી મહાટક્કર
- જામનગરમાં કોંગ્રેસના જે. પી. મારવિયાએ આપી ટક્કર
- જૂનાગઢમાં હીરાભાઈ જોટવાએ આપી મોટી ટક્કર
- ભરૂચમાં ચૈતર વસાવાની મજબૂત ટક્કર પણ જીતશે નહીં
ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે?
- ભરૂચમાં AAPના ચૈતર વસાવા નહીં જીતી શકે: EXIT POLL
- ભાવનગરમાં AAPના ઉમેશ મકવાણા હારશે: EXIT POLL
- ભરૂચમાં મનસુખ વસાવા સાતમી વખત જીતશે: EXIT POLL
- આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા હારશે: EXIT POLL
- બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેન સામે હારશે: EXIT POLL
- ગેનીબેન ઠાકોર લીડ કાપશે પણ સીટ હારશે: EXIT POLL
- અમિત ચાવડા લીડ કાપશે પણ સીટ હારશે: EXIT POLL
- સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા લીડ કાપશે પણ હારશે
- જામનગરમાં જે. પી. મારવિયા પૂનમ માડમની લીડ કાપશે
- જૂનાગઢમાં કોંગ્રેસના હીરાભાઈ રાજેશ ચૂડાસમાની લીડ કાપશે
પાંચ લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર?
- EXIT POLL પ્રમાણે 20 બેઠકો પર નહીં મળે 5 લાખની લીડ
- દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું નહીં થાય સાકાર
- ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે
- EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર પણ લીડ નહીં મળે
- સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ આવશે: EXIT POLL
- ગાંધીનગરમાં અમિત શાહને 7 લાખ આસપાસ લીડ મળશે
- નવસારીમાં સીઆર પાટીલને 7 લાખ આસપાસ લીડ મળશે
- અમિત શાહ કે પાટીલ બંનેમાંથી કોઈ એકને સૌથી વધુ લીડ
- મનસુખ માંડવિયાને 5 લાખની લીડ નહીં મળે: EXIT POLL
- પોરબંદરમાં ઓપરેશન મોઢવાડિયાથી ભાજપને ફાયદો
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે?
- EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે
- EXIT POLL પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે
- વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટશેર વધશે
- 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર 26.5% હતો
- 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો વોટશેર 36થી 40% થશે
- 2022ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 53.8 ટકા હતો
- 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% થશે
- 24ની ચૂંટણીમાં ગુજરાતમાં અન્યના ફાળે 10% વોટશેર: EXIT POLL
- વિધાનસભાની સરખામણીમાં લોકસભામાં ભાજપનો વોટશેર ઘટશે
- 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% આસપાસ રહેશે
- કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવાથી AAPને મોટું નુકસાન: EXIT POLL
- ગઠબંધન કરવાથી કોંગ્રેસ ફાયદામાં પણ AAPને નુકસાન
- હાલ વિધાનસભા ચૂંટણી થાય તો કોંગ્રેસને 40થી વધુ સીટ મળે
- 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 17 સીટ મળી હતી
- 2024માં ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ન ખોલાવીને પણ ફાયદામાં
- 2024માં ગુજરાતમાં AAPને દેખીતું નુકસાન: EXIT POLL
- Ad..




