1. News
  2. ગાંધીનગર
  3. માહિતી અધિકાર અધિનિયમ માટે સંઘર્ષશીલ સંકલ્પ શિલ્પીઓ માહિતી અધિકારની સેવાર્થે.

માહિતી અધિકાર અધિનિયમ માટે સંઘર્ષશીલ સંકલ્પ શિલ્પીઓ માહિતી અધિકારની સેવાર્થે.

Share

Share This Post

or copy the link

લાંબી લડત બાદ ભારતની જનતાના હાથમાં ૨૦૦૫માં વર્ષોની આઝાદી બાદ માહિતી અધિકાર કાનુન સ્વરૂપે આવ્યો અને સરકારી કચેરીઓમાં દફતરોમાં ફાઇલમાં રહેલા દસ્તાવેજો જાણવાનો અધિકાર મળ્યો. પ્રજાના પૈસા, સરકાર મતલબ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ક્યાં કેવી રીતે ?કેટલા પ્રમાણમાં ?કોના દ્વારા ?વપરાય છે એને જાણવા જોવાનો પણ અધિકાર મળ્યો. ધીમે ધીમે જાહેર સેવકોની પોલ ખુલવા લાગી .કચેરીના દફતરમાં દબાયેલો ભ્રષ્ટાચાર જાહેર થવા લાગ્યો અને આનો રેલો નાના અધિકારીઓથી માંડીને ઉચ્ચ સચિવ કક્ષાના અધિકારીઓ સુધી તેમજ જુદી જુદી પક્ષપાર્ટીના નેતાઓ અને પક્ષ સંગઠનો સુધી આ રેલો પહોંચતા…

માહિતી અધિકાર અધિનિયમ 2005 ને લુલો લંગડો બનાવવા માટે અને એમાં જુદી-જુદી છટક બારીઓ રાખવા માટે જુદા જુદા દાવા પ્રતિદાવા થયા અને છેલ્લે સરકારી ડેટા પ્રોટેક્શન આવ્યો. મૂળ કાયદામાં લખ્યું છે કે ત્રીસ દિવસની અંદર અરજદારને માહિતી આપવી પડે અને જો 30 દિવસની સમય મર્યાદાનો માહિતી અધિકારી ભંગ કરે તો સીધો જ એને પ્રત્યેક દિવસના 250 રૂપિયા લેખે વધુમાં વધુ 25000 રૂપિયા જેવો દંડ કરવાનો હોય છે. પરંતુ ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અંધેર નગરી અને ગાંડો રાજા .જેવા ખેલ જોવા મળી રહ્યા છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાનું પાલન થતું નથી. અને આ કાયદાનો ડર જે શરૂઆતમાં હતો તે ધીમે ધીમે ઓછો થવા માંડેલ છે. ખરેખર માહિતી અધિકાર આવ્યા પછી ભારતના અનેક કૌભાંડો ખુલ્યા છે અને ભારતની જનતાના કરોડો કરોડો રૂપિયા જે બ્લેકમનીમાં ફેરવાતા હતા એ અટક્યા હતાં .હવે એનું સ્વરૂપ બદલાવવા માંડ્યું છે. ભારતની સંસદ અને ભારતના સુવિધાને ભારતની જનતાને માહિતી અધિકાર આપ્યો એના મૂળ હેતુ સચવાઈ રહે અને વધુમાં વધુ લોકો આ કાયદાનો ઉપયોગ કરે, ગામનાં ગરીબ લાચાર લોકોને મદદરૂપ થવા માટે ગરવી ગુજરાતના ઘણા બધા સંકલ્પ શિલ્પીઓ સંઘર્ષશીલ છે. આપ આપના વિસ્તારમાં આ માહિતી અધિકાર માટે કામ કરતાં આરટીઆઈ કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકો એવી શુભ ભાવનાથી અમારા અખબાર આપણા અધિકાર દ્વારા સંક્ષિપ્ત યાદી રજૂ કરી છે . આપ એ મિત્રોનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. આપણા ગુજરાતમાં અનેક આર.ટી.આઈ કાર્યકરોના સંગઠન છે , ખુબ સારું કામ કરે છે. એમનો પણ આપ સંપર્ક કરી શકો છો તદુપરાંત અમો અહીં જે યાદી રજૂ કરી છે એમનો પણ સંપર્ક કરી શકો છો. અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ કાર્યકરની પ્રાથમિક નોંધણી સંપન્ન થઈ છે. સુરત શહેરમાં ૨૦૨૪ ના વરસમાં ૨૦૨૪ કરતાંય વઘુ આરટીઆઇ કાર્યકર પરિવારનું ભારત દેશમાં પ્રથમવાર ઐતિહાસિક મહાસંમેલન મળનાર છે. એની નોંધણી શરુ છે.

ઈશ્વરભાઈ ગેલાભાઈ ગરવા.
નેશનલ હાઇવેની બાજુમાં, આંબેડકર વાસ.
ગામ:- ગાગોદર.
તાલુકો:- રાપર.
જિલ્લો:- કચ્છ.:- 370145
મોબાઈલ નંબર:- 9512651204
_____________________જીતેન્દ્ર જે .વાઢેર
વાઢેર ફૂટવેર
ગામ જામ રાવલ
તા કલ્યાણપુર
જી. દેવભૂમિદ્વારકા
પિન. 361325
મોં .9998088729
______________________વકીલ:મહેન્દ્રભાઇ જીવાભાઇ ભોઈ
સરનામું:- *અંબિકા ભવન* આણંદ નગરપાલિકા પાસે, સ્ટેશન રોડ, આણંદ.:- 388001
મો.9427644916________________________
બેલીમ અલ્તાફભાઈ દિલાવરભાઈ
મોં. 9898770246
પ્લોટ નં .10/ કૃષ્ણનગર ધામેલીયાની વાડી નવી મામલતદાર ઓફિસ સામેની શેરી, પાલિતાણારોડ, ગારિયાધાર -364505
જીલ્લો : ભાવનગર . ______________________દિલીપભાઈ મેઘજીભાઈ બાંભણીયા ગામ :ઘાટવડ જી: ગીરસોમનાથ
મો 8141123715
______________________ તુષારભાઈ ચાવડા
મોં. ૯૯૨૪૦૭૦૭૪૫
આંબેડકરનગર ન -૨, બરવાળા ઘેલાશા, તા. બરવાળા- ૩૮૨૪૫૦
જી.બોટાદ .
______________________માછી દિનેશકુમાર રતનલાલ. નવા ફળિયા જવાહર શાળાની સામે , રાજપીપલા , જિ .નર્મદા – 393145. મો.9898886659
______________________મિતુલસિંહ સોલંકી.96646 43997At. ગામ નેસડા તા કલોલ. પંચમહાલ.
_________________ ગોરધનભાઈ ભીખાભાઈ રીબડિયા.
ગામ: જેતલવડ.
તા. વિસાવદર
જી. જૂનાગઢ
-362130
Mo.9725182825
_____________________ તપનકુમારઅશોક ભાઈ કાછીયા
સરનામું. બંસરી સોસાયટી ઘર નં. ૧૭, ગણેશ ટોંકીઝરોડ, પ્રણામીમંદિર પાછળ,મુ. ડાકોર
તા. ઠાસરા જી. ખેડા- ૩૮૮૨૨૫.
મો .૯૮૯૮૩૫૮૧૬૯
મો. ૮૩૨૦૯૦૬૦૭૨
______________________વિક્રમસિંહ દોલતસિંહ ઝાલા
મુ. સરોલી પો.ધામોદ
તા. લુણાવાડા જી. મહીસાગર
Mo.9824021683
______________________ દિલીપકુમાર એ .દરજી
જુનાડીસા તા.ડીસા જી.બનાસકાંઠા
98249 69404 . ___________________ ગોપાલ કે .ચૌહાણ .
પોલીસસ્ટેશન પાસે, બાવળા.
તા . બાવળા
મો. ૯૮૨૪૪૧૪૬૮૯
______________________*મહેશભાઈ.જે.ચૌધરી*
ઓઢવા તા: દાંતીવાડા બનાસકાંઠા .મો:9409535077*
______________________જયેશભાઈ બાલુભાઈ ગોહિલ
ગામ:પીપળી
તા. કોડીનાર, જિ. ગીરસોમનાથ
પિન. 362720
મો.9033220005
______________________મહેશ પંડ્યા. જુનાબસ્ટન્ડ સંતોષીમાતાના મંદિર પાસે, ડીસા, બનાસકાંઠા,8347739223
_____________________ મુકુંદભાઈ હરીભાઇ જોષી
. બારઓરડા સામે સિપાઈવાડો. ડાકોર
તા. ઠાસરા
જી.નડીયાદ
મો.
9727470723.
8160717745
______________________ચિંતનભાઈ ગજ્જર,
ઇલે.એન્જિનિયર
ગુરુકુળ ગાંધીધામ કચ્છ
-370201
મોં :9638568773
_____________________બારોટ મુકેશકુમાર દશરથજી
ડભાડ ,તા. ખેરાલુ જી .મહેસાણા
૯૪૨૬૩૭૯૧૮૦/૮૭૮૦૩૦૯૧૫૭
______________________રમેશ ઠાકરશીભાઈ ગોયાણી,
૯, આશાપુરી સોસાયટી, ડી. કે. નગર રોડ, ધોળકિયા ઉદ્યાન સામે, કતારગામ, સુરત. : ૩૯૫ ૦૦૪.
ફોન : ૯૪૨૭૧ ૩૬૪૮૫.
______________________પરમાર જયંતિભાઈ બાબરભાઈ. ગામ. સિમડીયા તાં.બાલાસિનોર. જીલ્લો .મહીસાગર ૯૫૩૭૬૦૦૧૦૯
_____________________જાલમસિહ પી વહુનિયા
, ગરબાડા.
તા, ગરબાડા,જિ, દાહોદ.
મો,૮૪૬૯૮૪૫૮૮૩,
______________________રાકેશકુમાર જ્યંતિલાલ શુક્લ. 9924740855.
૧૭/બી , ન્યુ અલકાપુરી સોસાયટી
મુ.તા .માણસા જી. ગાંધીનગર. _____________________ તુષારભાઈ પ્રકાશભાઈ શાહ
77 /શંખેશ્વર સોસાયટી ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ ભેસ્તાન સુરત. પીનકોડ નં.395023
મો. 9173889999
_________________ ડી, વી, બગડા
ગામ :સુરજકરાડી,
ઓખા મંડળ,
જિ. દેવભૂમિ દ્વારકા,
મો, 7016554484
______________________મેહુલકુમાર. આર. વેંઝીયા.
ગામ. પાડણ
તા. સુઈગામ. જી. બનાસકાંઠા
પિન. 385570.
Mo. 9909352008
_____________________સાગરકુમાર બુધાભાઈ ઝાલા
જુનાબસ સ્ટેન્ડ ,કલાલવાડ ,હવૈયા ફળિયા ,બાલાસિનોર, જિ.મહિસાગર
9998618721
______________________પટેલ જનક રાજેન્દ્રભાઈ બી 202 બીજો માળ ,સાનવી રેસીડેન્સી, દહેગામ, કપડવંજ હાઈવે દહેગામ જી.ગાંધીનગર ૯૮૯૮૮૬૩૬૩૪
______________________ભરત પરમાર 9327457339, હરીયાસણ, જામ કંદોરાના . રાજકોટ
______________________દેસાઈ પરેશભાઈ ભગવાનભાઈ . 9067300383સરનામું એ/37 વિભાગ -1 શેરી નં -4 અનાદી જ્વેલર્સ પાસે પૂર્વી સોસાયટી, હીરાબાગ ,વરાછા રોડ,સૂરત 395006
____________________ દિનેશભાઈ કે. છત્રાલિયા
મુ.પો. મલાણા
તા : પાલનપુર
જિ : બનાસકાંઠા
મો.8140201338
_______________ પ્રવીણભાઈ કાંતિભાઈ મકવાણા 9601392113. ગામ લાબડીયા ,પ્રજાપતી શેરી, તા. પોશીના, જિ, સાબરકાંઠા 383270.
______________________પાર્વતીબેન શનુભાઇ ડાંગી
મુ.દેવધી.પો. કુણધા ,તા.લીમખેડા જિલ્લો.દાહોદ
મો.9909816754
______________________પંડ્યા કોકીલાબેન અશોકકુમાર. મું પો રતનપર. તા:જી:સુરેન્દ્રનગર. મો .9104560311
______________________ઝાલા મનોહરસિંહ મેતુભા
ગામ – રૂપપુરા
તા – બેચરાજી
જી – મહેસાણા
મો – 9638659938
______________________વિજયભાઈ પી. પંડયા
ઊંડા ફળીયા , વડા બજાર ડાકોર,
: 388225.
મો 9106304391
______________________
પ્રકાશભાઈ વલ્લભભાઈ ઝડફીયા
118.વાલમ નગર સોસાયટી વિભાગ- 1,
શેરી નંબર.2
સીમાડા ગામ ,બીઆરટીએસ રોડની બાજુમાં,
સ્વાગત સોસાયટીની સામે સુરત.9099156460
______________________વિપુલ બગડા ,ચલાલા સાટોડીપરા આંબેડકરનગર ,તા.ધારી જી અમરેલી. મો .9173209695
_____________________ વોરા મુકેશ આર . ગામ,ભાડેર ,તા ,ધારી . જી, અમરેલી. નં. 9726329863
______________________સતિષ પટેલ
સુખાલા તા. કપરાડા જી.વલસાડ
99049 74419
______________________રાઠોડ દિલીપ મગનભાઈ
ગામ:પાટીદડ
તા:ગોંડલ
જિ:રાજકોટ :360311
મો:9054096111
______________________કરમશીભાઇ બસુભાઇ રાશીયા, E/ 703 /રોયલ હેવન, યોગી ચોક પુણાગામ,વરાછારોડ સુરત 9825538275
_____________________ રાજેશભાઈ કાંતિભાઈ ભગત સરનામું. વખતપુરા પો. તલોદરા તા. ઝઘડિયા જી. ભરૂચ મો. નં.6352312928
______________________હરીશ યાજ્ઞિક .
જગાભાઈ પાકૅ રામબાગ .
મણીનગર .અમદાવાદ
૮૪૦૧૭૨૭૫૯૯
_____________________સારવ મનુભાઈ પટેલ
ગામ :- ઇડર .
જી. :- સાબરકાંઠા
6353252738
______________________મેહુલ કુમાર પરસોત્તમદાસ ખત્રી
એરોમા શોપિંગ સેન્ટર પાસે, ડીસા .બનાસકાંઠા.385535
9624242828
_______________ અભય કિરીટભાઈ શાહ
A 501, અજમેરા એપાર્ટમેન્ટ
નાગેશ્વર જૈન દેરાસર પાછળ
ભવાની ચોક, જામનગર રોડ,
રાજકોટ -360006
મો. 99 13 32 33 34
______________________શેખ યુનુસ ગુલામરસુલ .
7, અલ હબીબ રોહાઉસ, સોનલ સિનેમા સામે, વેજલપુર રોડ, અમદાવાદ 380055

મો: 7878111133
_____________________સીજુ શીવજી સુમારભાઈ
ગામ.નેત્રા, તા.નખત્રાણા, જી.કચ્છ -370620
મો.9624387219
______________________અમીતગીરી ગોસ્વામી
માસ્ટર ડિગ્રી જર્નાલિસ્ટ.
સાવરકુંડલા – અમરેલી.
મો.- 9409595695
____________________ જી.અમરેલી
તા.ખાભા
ગામ.આબલીયાળા &
નામ.સંજયભાઈ બાલુભાઈ જાદવ
મો.8511565850
હાલ.સુરત.કામરેજ.શુભનંદની.વિ.2
મકાનં.805
______________________માલા દિગ્વીજયસિંહ અમરુભાઈ.
સ્વામીનારાયન મંદિર સામે,
બગસરા રોડ,લુંઘીયા-365645
ગામ-લુંઘિયા, તા-બગસરા,
જી-અમરેલી,(ગુજરાત)
પીન-365645,
મો.-9725296107
______________________સુનિલભાઈ ગોકલાણી.
ભાભર.
જીલ્લો બનાસકાંઠા.
9898403940
_________________ બાબુભાઈ પ્રભુદાસ પટેલ. સરનામું:૬૧ હીરાબાગ સોસાયટી વિભાગ :૧ /સી. /પી.નગર ક્રોસરોડ, ભૂયંગદેવ- ઘાટલોડિયા રોડ, અમદાવાદ ૩૮૦૦૬૧ . ફોન. ૯૮૯૮૯૨૨૩૩૯/૬૩૫૮૮૯૦૬૭૮
______________________રમેશભાઇ બી. પરમાર
૪/ડી, ગાંધીનગર, ધરમસિંહ દેસાઇ રોડ, નવાયાર્ડ, વડોદરા, મો. નં ૯૮૯૮૨૫૧૬૬૫
______________________ભટ્ટ મુકેશકુમાર પ્રેમશંકર 12/ધનલક્ષ્મી સોસાયટી સુખબાગ રોડ.તા.પાલનપુર.જિ.બનાસકાંઠા મો-9428477897/7600086264
______________________ભગીરથસિંહ રણજિતસિંહ સરવૈયા
ગામ. ટાણા
તા. શિહોર
જી. ભાવનગર
મો.9737370137
__________________ મહેશ સોલંકી .
C/O 10 ,જગન્નાથપુરમ કોમ્પ્લેક્સ, લાલબાગ રોડ ,માંજલપુર,
વડોદરા 390011
મો .95868688 60
_______________ કાદરી મહમદ અવેશ અબ્દુલ જબાર,
મરાઠાવાડા, મુકારામ મિયાશેરી કોડીનાર
જિ. ગીર સોમનાથ .362720
મો.72072672 ___________________ વંદનકુમાર ભાસ્કરભાઈ પંડ્યા
ટાવર રોડ ,ડભોઇ ,જી .વડોદરા 391110.
9824167299
_____ _________ મેમણ મો. રફીક (રાજુ)67, રામદેવ નગર સોસાયટી, હીરાબાગ સોસાયટી પાછળ, જલારામ ચોકડી ,નવાબજાર કરજણ. 9824663878.
પિન:391240
_____________________હિતેષ મેહતા
જિ. રાજકોટ
શહેર રાજકોટ
150ફૂટ રિંગરોડ
7990505362
_____________________હિમાંશુ મહેશભાઈ દલવાડી
રહે- 17 વરિયા કોલોની હાલોલ
તા.હાલોલ, જિ.પંચમહાલ
મો. 8460643950 ______________ હરેશભાઈ જે. ઠક્કર, ડીસાના ગુલબાણીનગર સોસાયટી બનાસકાંઠા.
મો .93163387789..
_____________ ______________________યજ્ઞેશગીરી ગોસ્વામી .
ડિ-1, સુખશાંતિ એપાર્ટમેન્ટ,
હરણ સર્કલ, પ્રહલાદનગર ગાર્ડન રોડ, સેટેલાઈટ અમદાવાદ, પીન.૩૮૦૦૧૫
મો.૯૫૮૧૪૩૩૦૦૦
__________ ______________________ભરતભાઈ ગોરધનભાઈ પટેલ,
૯, સ્વામી ગુણાતીત સોસાયટી,
સ્વામી વિવેકાનંદ ચોક પાસે
મેમનગર, અમદાવાદ:૩૮૦૦૫૨, મો:૯૮૯૮૦૪૬૩૨૩_____________________________ જગદીશ નારાણ ભાઈ મહેશ્ર્વરી
સરનામું:-મહેશ્ર્વરી વાસ નાના આસંબીયા તાલકો માંડવી કચ્છ
મો.૮૧૬૦૨૨૬૪૫૪
_____________________ભાટીયા જીતેન્દ્રકુમાર નટવરલાલ
303, શુભ એલિજન્સ,
વનમાળી ફાર્મ સામે,
માલપુર રોડ,
મોડાસા,383315.
જિ:- અરવલ્લી
મો:-9429180079.
______________________મલેક સમીરુદ્દીન શરીફઉદ્દીન
એડ્રેસ. ખંભાતી ભાગોળ રોડ બેડીવાડ
મો.812899445
ગામ . પેટલાદ
જિ. આણંદ
તા. પેટલાદ
______________________ભાટીયા કુલદીપ કુમાર સોમાભાઈ
મુ.પો. મુડેટી, તા ઈડર, જિ સાબરકાંઠા, પી.ન. 383450
મો. 9725130609
__________________ દિલીપકુમાર ગોબરભાઈ વાઘેલા
બંગલાવાડી પ્લોટ વિસ્તાર, મહુવા રોડ, શિવાલય પાછળ
તા:- સાવરકુંડલા, જિ:- અમરેલી – 364530
______________________મનોજકુમાર સુરજલાલ રાવલ
મુ.પો.અંબાસર તા. ધનસુરા જી .અરવલ્લી પીન 383307
મો.9601091131
______________________મનસુખભાઈ ગોવાભાઇ રાઠોડ, ગામ ચલાલા ,તા. ધારી ,જિ.અમરેલી . :ધારી રોડ દહેડાપરા પીનકોડ :365630 ,મોબાઈલ 9879023585
____________ કોટડીયા લખન ભીખાભાઈ
મો. 9898881585 …23 ,ભવાની નગર પટેલ પરફ્યુમની બાજુમાં માતાવાડી એલ.એચ.રોડ કરંજ, સુરત 395006 _______________ પરમાર અંકિત સિંહ બાપુ
ગામ. વડધરા
તા .કપડવંજ
જી .ખેડા. 9979621309
______________________ખુશાલ મેઘજી વિંઝોડા
ગામ ગોધરા
તાલુકો માંડવી
જિલ્લો ભુજ (કચ્છ) 9998107787
_____________________
દિલીપકુમાર ગોબરભાઈ વાઘેલા 7096301212
બંગલાવાડી પ્લોટ વિસ્તાર, મહુવા રોડ, શિવાલય પાછળ , વિજપડી,
તા.સાવરકુંડલા, જિ. અમરેલી :- 364530
___________________ ભૂપેન્દ્ર પી પટેલ 1/73. મિત્તલ ભવન. જુના બસ સ્ટેન્ડ. વાંસદા. જીલ્લા નવસારી. પીન કોડ.396580
______________________ભરત પી સોમૈયા
વિરાટ એપાર્ટમેન્ટ
૮૦ ફૂટ રોડ
વેરાવળ, ગીર સોમનાથ
૩૬૨૨૬૫
મો.૯૭૨૭૦૨૭૭૦_________________________________હિતેશકુમાર કાંતિભાઈ પટેલ , 52 , નવી પોળ , અક્ષર બ્યૂટી પાર્લર પાસે , ધર્મજ -388430 . તાલુકો -પેટલાદ , જિલ્લો -આણંદ . મોબાઈલ નંબર -9924838332
______________________અમિતકુમાર નટુભાઈ
ગામ. કઢૈયા તા. મહુવા જી સુરત
ફોન. 9726981700
____________________ અમિતજી આર ઠાકોર
ગામ હળવદ
તાલુકો હળવદ
જિલ્લો મોરબી
363330
મો .84888 95888 _________________ રમેશભાઈ ધકાણ. શિરોમણી કોમ્પલેક્ષ, બાલાજી મંદિર પાસે.
લોકફરિયાદ-
રાજકોટ-360001 મો.9925681452
____________________ *સંજય નાયક*
બડોલી, તા. ઈડર, જી, સાબરકાંઠા, ઉતર ગુજરાત, પીનકોડ. 383410
મો. 9998324393
______________________: એડવોકેટ દિલિપસિંહ રામસિંહ ચૌહાણ
ગામ. ઈન્દ્રાણ
તા. બાયડ
જી. અરવલ્લી
પિન 383340
સર્વ સમાજ સેના બાયડ તાલુકા પ્રમુખ
ક્ષત્રિય શોર્યધામ અરવલ્લી જિલ્લા સંયોજક
_____________________ નરેશભાઈ એન આગીચા.
અરીહંત ચેમ્બર ભાયાણી ડેલો
જમાદાર શેરી પાસે ,ભાવનગર,
ગુજરાત.
9825052403
8980151214

__________________ મુકેશ બાબુભાઈ પટેલ
સરનામું – ૯, શિલાલેખ એપાર્ટમેન્ટ શનિદેવ મંદિર ની સામે પાલનપુર જકાતનાકા અડાજન સુરત, પિન કોડ -૩૯૫૦૦૯
મોબાઈલ નંબર- ૭૭૭૭૯૮૧૧૦૭
____________________ ગામીત અનિલભાઈ અવસુભાઈ
મુ.પોસ્ટ-મલંગદેવ
તા.-સોનગઢ
જી.-તાપી
પીન-394716
___________________ અમિતભાઈ લાલજીભાઈ વસાવા
ઠે. મોરિયાની કુઈ, વિદ્યા ડેરી રોડ, આણંદ, તા. જી. આણંદ -388001
મોં. 9104411726
__________________ રાજેશ જાદવ
78, એકતા પાકૅ સોસાયટી, મોટી ખોડીયાર રોડ, મોતીસા દરવાજા બહાર, પાટણ (ઉ ગુ)
38 42 65
મો: 8780146903
____________________ સંજય ભાઈ. એન.ગવળી
Atpost. Shamgahan
તા. આહવા. Di. ડાંગ
7600523133
____________: ડાભી મહેન્દ્રસિંહ મહોબ્બતસિહ
૬૯-ગામ:-જવારજ તાલુકો:-ઘોળકા જીલ્લો:-અમદાવાદ
પીન કોડ:-૩૮૨૨૩૦
મોં:-૮૨૦૦૮૨૪૯૮૨ .
____________________ જલાલી વશીમશા હુશેનશા
ગામ ,માંગરોળ તાલુકા માંગરોલ
જીલ્લા જુનાગઢ પીન ન 362225
મોન 6355450070
___________________ પૃથ્વીરાજસિંહ ઉમેદસિંહ રાઠોડ.
જામનગર. 7069218541
____________________ નામ રાકેશભાઇ ભુરીયા
એડ્રેસ,ગૌશળા રામદ્વરા મંદિર પાસે હરી એપારમેન્ટ 2જો માળ દાહોદ
મો નં 9638252524
__________________: જયેશ વિ. ભટ્ટ,
ગૂરુકૃપા-1,
રાજકોટ રોડ,
આઈ.સી.આઈ.સી.આઈ. બેંક સામે,
મુ. ધ્રોલ. જી. જામનગર
મો. 9687625499
_____________________ સુનિલભાઈ. કે. ગોકલાણી
તાલુકો ભાભર. જીલ્લો બનાસકાંઠા.
આઝાદ ચોક. મેઇનબજાર. ભાભર.
પિન.385320.
9898403940
_______________ ભરતભાઈ પરસોત્તમભાઈ મિયાણી. બી. ૧૦૨/પ્રમુખ રેસીડેન્સી. કેન્સર હોસ્પિટલની બાજુમા ,વેડરોડ કતારગામ સૂરત ૩૯૫૦૦૪ મો.૯૮૨૫૭૨૬૩૦૭
______________________પ્રશાંત પી. શાહ. એલ 93/1110 શ્રી નગર એપાર્ટમેન્ટ, નારણપુરા, અમદાવાદઃ 380063.ph.84601 28385
___________________ કાતરીયા કાળુભાઇ બાલાભાઈ
ગામ ડાંગાવદર
તા,: ધારી
જી: અમરેલી
હાલ: સુરત
પુણાગામ ટુ બોમ્બેમાર્કેટ રોડ
કિર્તીધામ, સોસાયટી 9104914949

… સૌ સમાન સૌને સમાન હક અધિકાર…

માહિતી અધિકાર અધિનિયમ માટે સંઘર્ષશીલ સંકલ્પ શિલ્પીઓ માહિતી અધિકારની સેવાર્થે.
Comment

Your email address will not be published. Required fields are marked *