ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લા દ્વારા કેરી , ચીકુ, શાકભાજી ઉત્પાદન વધારવા તથા માર્કેટ માં સારો ભાવ મળે અને ર્પ્રાકૃતિક/ઓર્ગેનિક ખેતી ખેડુતો ના અનુભવો વિષય સાથે એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય કિસાન સંઘ વલસાડ દ્વારા જણાવ્યું છે કે ખેડુત તાલીમ કેન્દ્ર. કોટલાવ.પારડી સ્ટેશન રોડ તા. 3/8/2023 સમયઃ સવારે 9.30 થી બપોરે 12-30 વાગ્યા સુધી સંખ્યા લીમીટેડ હોય જે ખેડૂતો આ સેમીનારમાં ભાગ લેવા માગતા હોય તેમણે સત્વરે નામ નિચેના નંબર પર નોંધાવી લેવા. વહેલા તે પહેલા ધોરણે નામનું રજીસ્ટ્રેશન થશે.
1)શશીકાંત પટેલ ૯૯૨૪૧૮૭૯૧૪
૨)શશીભાઈ પટેલ 9428157487
૩) ચંદુભાઇ પટેલ. 9724309171
4) ભરતભાઈ દેસાઈ 9913040089
પ્રોગ્રામ પછી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Ad..