
વાપી આઈટીઆઈ ખાતે હાલમાં ઓગસ્ટ – ૨૦૨૪માં સંસ્થા ખાતે ચાલતા વેલ્ડર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, એઓસીપી, ફીટર, કમ્પ્યુટર ગૃપ, સ્યુંઈગ ટેકનોલોજી જેવા વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ધો ૮, ૯, ૧૦ પાસ / નાપાસ ઈચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક આઈટીઆઈ વાપીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે મો.નં. ૯૮૨૪૧૦૩૨૬૪ પર સંર્પક કરવાનો રહેશે.
Ad…



