( ફાઇલ ફોટો )દુષ્કર્મના આરોપી આશારામનો ફોટો મૂકી પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતોકપરાડા તાલુકાની ૩ પ્રા.શાળાઓમાં 32 શિક્ષકોમાં 2 શિક્ષકોની જોહુકમી કારણે શાળામાં માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.30 જેટલા નિર્દોષ શિક્ષકો વિવાદમાં આવ્યા.
” કહેવત મુજબ પાડાના વાંકે પખાલી ને ડામ “
આશારામના ફોટો સાથે પૂજન કરાવનાર 32
શિક્ષકોએ સર્વિસ બુકમાં નોંધ કરવી પડશે
( ફાઇલ ફોટો )વલસાડ જિ.પં. દ્વારા સંચાલિત કપરાડા તાલુકાની 3 શાળાઓમાં એક વર્ષ પહેલા દુષ્કર્મના આરોપી આશારામનો ફોટો મૂકી પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ કાર્યક્રમ યોજાયો પૂજનનો હતો.જેનો વીડિયો વાયરલ થયા બાદ હાલ વિભાગે શિક્ષણ કપરાડા તાલુકાની 3 શાળાના મુખ્ય શિક્ષકો અને અન્ય શિક્ષકો સહિત 32 સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા રાજ્ય શિક્ષણ વિભાગને શિક્ષણાધિકારીએ રજૂઆત કરી પ્રાથમિક હતી.તાજેતરમાં રાજ્ય શિક્ષણ વિભાગે કપરાડાની નાનાપોંઢા, મોટાપોંઢા અને બાલચોંડી શાળાના કુલ 32
ગંભીર બેદરકારી બદલ ઠપકો આપી સર્વિસ બુકમાં નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષકોની મોટાપોંઢા કપરાડા તાલુકાની નાનાપોંઢા,અને બાલચોંડી પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરી 2023 ડેએ વેલેન્ટાઈન અને આસારામ નારાયણ સાઈનો ફોટો મૂકી માતૃ પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો હતો. માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણીનાભાગરૂપે વિદ્યાર્થીઓના માતા પિતાને શાળામાં કર્યું
રહેવા ફરમાન આશારામનો ફોટો લગાવી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.શાળાના આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. આસારામ બાપુનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરવામાં આવી હતી.હતી.વાલી હાજર હતું.કાર્યક્રમમાં જે બાબતોનો ફોટો અને વીડિયો 8 માસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ ઘટનાની જાણ વલસાડ જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને ઘટનાની જાણ થતાં કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કપરાડા તાલુકાના નાનાપોંઢા, મોટાપોંઢા અને બાલચોંડી પ્રાથમિક શાળાના કુલ 32 શિક્ષકો અને SMCના સભ્યો, કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન નોંધીને તપાસ કમિટી દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અહેવાલ રાજ્ય શિક્ષણ
વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાના કુલ 32 શિક્ષકોને ઠપકો આપી તેમની સર્વિસબુકમાં સજાની નોંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.