
વાપી, પારડી, કપરાડા તાલુકામાં માટીકામ, મેટલકામ, ડામરકામ તથા જરૂરી નાળાકામ/સ્ટ્રક્ચરની કામગીરી માટે નીચેના રસ્તાઓની મંજૂરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2024-25 હેઠળ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. નાગરિકોના સુખાકારી અને સુગમ મુસાફરી માટે કુલ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો માટે મંજૂરી આપવા બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર
- દેગામ ભિનાર મુખ્ય રસ્તાથી ઝરપાણિયા ફળિયાને જોડતો રસ્તો
- પંચલાઈ પટેલ ફળિયા મુખ્ય રસ્તાથી માયાવંશી ફળિયા પ્રિયાંકભાઈ પ્રવિણભાઈ માયવંશીના મહોલ્લાને જોડતો રસ્તો
- તરમાલિયા રાઈણી ફળિયા મુખ્ય રસ્તાથી ભવાની માતાના મંદિર થઈ દૂધી માતાના મંદિર તરફ તો રસ્તો
- ગોઈમા દાંડી ફળિયા મુખ્ય રસ્તાથી દિલીપભાઈ મોહનભાઈ વાડી થઈ ગુલાબભાઈ રઘુભાઈ પટેલના ફાર્મને જોડતો રસ્તો
- અંબાચ પાથરપૂજા મુખ્ય રસ્તાથી નેવીયા ફળિયા થઈ ઝંડુ ફાર્મને જોડતો રસ્તો
- કાકડકોપર નિશાળ ફળિયા મુખ્ય રસ્તાથી દંડવત ખોરી ફળિયા થઈ નિશાળ ફળિયાને જોડતો રસ્તો
- કાકડકોપર જુના પટેલ ફળિયા મુખ્ય રસ્તાથી જુના પટેલ ફળિયા મહોલ્લાને જોડતો રસ્તો
- કાજલી ખડકી ફળિયા મુખ્ય રસ્તાથી ખાડી ફળિયા રવજીભાઈના મહોલ્લાને જોડતો રસ્તો
- સુખાલા પટેલ ફળિયા મુખ્ય રસ્તાથી રાધાસ્વામી ડોલ મંદારભાઈ માસ્ટરના મહોલ્લાને જોડતો રસ્તો
- નીલૉશિ મુખ્ય રસ્તાથી ગાજરમાળ થઈ ખડકી ફળિયાને જોડતો રસ્તો
- વરવઠ મુખ્ય રસ્તાથી મહાદેવ મંદિર થઇ મંદિર ફળિયાને જોડતો રસ્તો
- શુકલબારી મુખ્ય રસ્તાથી પ્રાથમિક શાળા, આંગણવાડી થઈ ખાતુનિયા ખંડી ફળિયાને જોડતો રસ્તો
- અંભેટી બાંગીયા ફળિયા મુખ્ય રસ્તાથી મુકેશભાઈ આયતુલભાઈ પટેલના મહોલ્લાને જોડતો રસ્તો
- મોટાપોંઢા મુખ્ય રસ્તાથી બરમબેડા રામુભાઈ છગનભાઈના ડેરી તરફ જતો રસ્તો
- તિસ્કરીજંગલ મૂળગામ મુખ્ય મહોલ્લાથી ઈન્ટેકવેલ તરફ જતો રસ્તો
- વારોલી માંડવા મુખ્ય રસ્તાથી ખાંડરા ખોરી ફળિયા માદૂભાઈ પોસ્ટ માસ્ટરના મહોલ્લાને જોડતો રસ્તો
- વારોલી જંગલ મુખ્ય રસ્તાથી પંચાયત થઈ પ્રાથમિક શાળા, આંગણવાડી નિશાળ ફળિયાને જોડતો રસ્તો
- માંડવા વારોલી મુખ્ય રસ્તાથી મોડેલ સ્કૂલથી મિશાળ ફળિયા થઈ મુખ્ય રસ્તાને જોડતો રસ્તો
Ad..

