Abone Ol
SAMBHAV SANDESH
ચિંતનની ક્ષણે News
Type the word you are looking for and press enter, click the esc button to close.
ગુજરાત
એન્ટરટેઇનમેન્ટ
કોરોનાવાયરસ
ઈન્ડિયા
ટેક
ધર્મ દર્શન
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
વર્લ્ડ
ગુજરાત
એન્ટરટેઇનમેન્ટ
કોરોનાવાયરસ
ઈન્ડિયા
ટેક
ધર્મ દર્શન
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
વર્લ્ડ
Yeni Haberler
આજનાં આધુનિક સમાજમાં આવા દરેક સબંધોનાં તાણાવાણામાં ગાંઠ પડી છે, એટલે કે પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન, માતા દીકરી, સાસુ વહુ, સસરો જમાઈ, બધા જ નજીકના સંબંધોમાં નાના નાના કારણોસર કાટ લાગી ગયો છે…
ચિંતનની ક્ષણે
3 years ago
પિતા હંમેશા વર્તમાન અને ભવિષ્ય નું વિચારીને સંતાન સાથે ક્યારેક થોડું કડક વલણ દાખવતાં જોવા મળે છે. જે ખભા પર આવતી કાલે એક પરિવારનો બોજો આવવાનો છે, તે મજબૂત હોવો જોઈએ, માટે પિતા એ રીતે સંતાનમાં સંસ્કાર સિંચન કરતા હોય છે.તેના હૃદયમાં પણ સંતાન માટે પૂરેપૂરી લાગણી હોય છે,
ચિંતનની ક્ષણે
3 years ago
સંસ્કૃતિ સંરક્ષણ માટે પણ આખાં પરિવારે સાથે મળીને અમુક ત્યાગ કરવા જોઈએ, જેમકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો! અને મોંઘા મોંઘા વિદેશી પ્રસાધનો થી દૂર રહેવું, નાનામાં નાના માણસની રોજીની કદર કરતાં શીખવું, એમની પાસેથી વસ્તુઓ ખરીદવી, અને તેમની આમદની વધારવી. આ બધું જ ભણેલા ગણેલા અને સાધન સંપન્ન લોકોએ કરવું પડશે,
ગુજરાત
3 years ago
આધુનિકતાને નામે હજી શું શું અપનાવીશું !!
ગુજરાત
3 years ago
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મા પૂજ્ય હીરાબાનાં નિધનનાં સમાચાર મળ્યા, તો આવાં ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ ઉજાગર કરનારો સપૂત એમણે આપ્યો એ માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, તેમજ એમનાં આત્મા શાંતિ અને સદગતિ માટે ઈશ્વર ચરણે પ્રાર્થના.
News
3 years ago
‘ગદ્દારો’ના નામ આપો: ભાજપના ઉમેદવારોને હાઇકમાન્ડનો આદેશ.. 33 જિલ્લાના પ્રમુખો અને આઠેય મહાનગરોના અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્ેદારો અને પ્રભારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત
3 years ago
આપણા સંસારીઓ માટે સત્ય ઘણા પ્રકારે પ્રતિપાદિત કરી શકાય છે, પરંતુ પહેલું અને આખરી સત્ય તો એ છે કે, આ વિશ્વમાં કોઈ એવી પરમશક્તિ છે
ચિંતનની ક્ષણે
3 years ago
દિવાળીનો તહેવાર સૌના જીવનમાં ખુશાલી વ્યાપે એના માટે ઉજવવામાં આવે છે, અને રાવણ જેવા અહંકાર અને અસત્યનો પૃથ્વી પરથી નાશ થયો છે, હવે કેવળ અને કેવળ રામ તત્વ સમગ્ર ધરા પર વ્યાપ્ત છે એવા અહોભાવથી આ તહેવાર મનાવવામાં આવે છે…ફાલ્ગુની વસાવડા
ગાંધીનગર
3 years ago
કઠિન માં કઠિન સમસ્યાનું નિવારણ મા અંબાના દરબારમાં જ છે! અને તેથી જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગુજરાત
3 years ago
સર્વ પ્રથમ તો શિક્ષક કોને કહીશું! જે શીખવે છે, એટલે કે શિક્ષાનો પાઠ ભણાવે તે શિક્ષક.
ગુજરાત
3 years ago
Önceki
Sonraki
No more posts to display!
Try again.
Load More