કથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, તે એક સંસ્કારયાત્રા છે જ્યાં ભક્તિ, ભાવ, ભાઈચારો, ત્યાગ અને સમર્પણના મૂલ્યોના જીવંત દૃષ્ટાંત તરીકે શ્રી રામ અને શ્રી ભરતના જીવન પાસાં જગત સમક્ષ ઉજાગર થાય છે.:- વક્તા પ્રફુલભાઇ શુક્લ
ભાઈભાઈ વચ્ચેના શ્રેષ્ઠ સ્નેહનું પ્રતિક – ભરત ચરિત્ર સર્વેશ્વર મહાદેવ મંદિર, સરદાર હાઈટ્સ, તિથલ રોડ ખાતે...