37 વર્ષ પહેલાંની ભાગવત કથાને ધારાસભ્યે યાદ કરી પ્રફુલભાઈ શુક્લનું ઋણ સ્વીકાર્યું “પ્રફુલભાઈની ભાગવત કથાથી રાધાકૃષ્ણ મંદિર નિર્માણ થયું” : ધારાસભ્ય ભરતભાઈ પટેલ
37 વર્ષ જૂની ભાગવત કથાની યાદ તાજી કરી ધારાસભ્યે કહ્યું: પ્રફુલભાઈના યોગદાનનું ઋણ ભૂલી શકાય…