રાજસ્થાન ખાતે ફૂટબોલ  નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં નીરવભાઈ ડાકે 2 ગોલ કરી ને ટોપ સ્કોરર બન્યા

0
331

પારડી તાલુકાના બરઇ ગામના નીરવ ડાકે ગુજરાતની ટીમમાં એકમાત્ર ખેલાડી

બંને ટીમો એ એક એક ગોલ કરી ને મેચ દ્રો થઈ હતી આખી ટુર્નામેન્ટ માં નીરવ ભાઈ ડાકે 2 ગોલ કરી ને ટોપ સ્કોરર બન્યા

દિલ્હી, ગુજરાત અને ઉત્તરાખંડ, આ ત્રણ ટીમમાંથી ગુજરાત વિજેતા બની હતી.

Ad..

નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ હતી જેમાં ભારતની ત્રણ ટીમો એ ભાગ લીધો હતો જેમાં દિલ્હી. ગુજરાત અને ઉત્તરાખંડ, આ ત્રણ ટીમમાંથી ગુજરાત વિજેતા બની હતી. અને છોકરીઓમાં ગુજરાત અને દિલ્હી બે ટીમો એ ભાગ લીધો હતો એમાં દિલ્હીની ટીમ વિજેતા થઈ હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બરઇ ગામના નીરવ ડાકે ગુજરાતની ટીમમાં એકમાત્ર ખેલાડી હતો.આખી ટુર્નામેન્ટ માં નીરવ ડાકે 2 ગોલ કરી ને ટોપ સ્કોરર બન્યા હતા.

ગુજરાત ની ટીમ રાજસ્થાન ખાતે ફૂટબોલ રમવા ગઈ હતી છોકરા અને છોકરીઓની બંને ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત છોકરાઓની ટીમની પ્રથમ મેચ દિલ્હી સામે હતી જેમાં ગુજરાત ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ ઉતરાખંડ અને દિલ્હી વચ્ચે હતી જેમાં તે મેચ ડ્રો થઈ હતી. ત્રીજી મેચ ગુજરાત boys અને ઉત્તરાખંડ boys વચ્ચે હતી જેમાં બંને ટીમો એ એક એક ગોલ કરી ને મેચ દ્રો થઈ હતી આખી ટુર્નામેન્ટ માં નીરવ ભાઈ ડાકે 2 ગોલ કરી ને ટોપ સ્કોરર બન્યા હતા. ગુજરાતની ટીમમાં શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર માઠી 8 ખેલાડીઓ અને અમદાવાદ અને વલસાડમાંથી એક એક ખેલાડીએ ભાગ લીધો હતો અને ગુજરાત girls ની આખી ટીમ શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર ની હતી.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here