વલસાડ જિલ્લાના ધરમપુરના નાની વહિયાળ હાઈસ્કુલ નું ગૌરવ તાલુકામાં શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં 31 સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક અને 11 સ્પર્ધાસ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ

0
85

ધરમપુર તાલુકા શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધા આદર્શ નિવાસી શાળા,ધરમપુર બામટી મુકામે યોજાઈ હતી. જેમા વોક ટુ ગેધર્સ શ્રીઉમેદભાઇ દોશી સાર્વજનીક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહિયાળ હાઇસ્કુલે નીચે મુજબની 31 સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક અને 11 સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

સ્પર્ધા – અંડર 14 ભાઈઓ 200મી લાંબીકુદ, 800મી હર્ડલ્સ, બહેનો 100મી, 600મી, લાંબીકુદ,
80મી હર્ડલ્સ,અંડર 17 ભાઈઓ 800મી દોડ,લંગડી ફાળકુદ,100મી વિઘ્નદોડ,400મી હર્ડલ્સ, ચક્રફેક, બહેનો 100મી દોડ, 200મી દોડ 3000મી દોડ, ઊંચીકુદ,લાંબી કુદ, 100મી હર્બ્સ ગોળાફેક, ચક્રફેક, બરછીફેક,અંડર 19 ભાઈઓ 800મી દોડ, લાંબીકુદ, લંગડી ફાળકુદ, 400મી હર્ડલ્સ, બરછીફેક,બહેનો 400મી દોડ,3000મી દોડ, લંગડી ફાળકુદ, ગોળાફેંક, બરછીફેક.

દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત નાં પ્રમુખ મહોદયા સુધાબેન દેસાઇ,મંત્રી દત્તેશભાઈ વી ભટ્ટ, શાળાનાં આચાર્ય શૈલેષકુમાર આર પટેલ, શાળા પરિવાર તથા વાલી મંડળે તમામ વિજેતા વિધાર્થીઓ અને ટ્રેનર વિજયભાઈ વાની અને વ્યાયામ શિક્ષિકા અમિતાબેન ગાંમિત ને અભિનંદન જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ વિજેતા થવા શુભેચ્છા
પાઠવી છે.

Ad..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here