અમદાવાદ નર્મદા કેનાલના કાંઠે નવનિર્મિત શાંતીગ્રામ ગુરુકુલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

On: March 2, 2026 6:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નર્મદા કેનાલના કાંઠે નવનિર્મિત શાંતિગ્રામ ગુરુકુલના ઉદ્ઘાટન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાન પધારી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરના એસ.જી. હાઈવે પર 10 એકરના વિશાળ વિસ્તારમાં સંસ્થાની 61મી નવી શાખા નિર્મિત થઈ છે.
આ કેમ્પસ 4.5 લાખ સ્ક્વેર ફૂટના ભવ્ય બાંધકામ અને આધુનિક રમતગમતના મેદાનોથી સજ્જ છે. રાજકોટ ગુરુકુલની નવી શાખાનો ઉદ્ઘાટન મહોત્સવ 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2026 દરમિયાન દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!