કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું !
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. ૮૪૮ પર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ૭ લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી કુલ રૂ. ૨૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેનું પ્રમાણપત્ર કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિતરણ … Read more
