AAPમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત, જાણો કેટલા મતે જીત્યા

On: April 29, 2026 2:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત થઈ છે. સુરેંદ્રનગરની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની જીત થઈ છે.
મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત થઈ છે.
2502 મતથી કરપડાની જીત થઈ હતી. સવારે તેમની હારના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. હવે અંતિમ પરિણામમાં રાજુ કરપડાએ 2500 થી વધુ મતના અંતરથી જીત નોંધાવી છે. AAP છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીતથી સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!