કપરાડા-નાનાપોંઢાના 60 ગામોમાં ડિજિટલ સખીઓએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો: નુક્કડ નાટક, સ્વચ્છતા રેલી અને સફાઈ અભિયાન દ્વારા સર્જાયો જનજાગૃતિનો માહોલ !
આદિવાસી બહુલ અને પહાડી વિસ્તાર ધરાવતા વલસાડ જિલ્લાના કપરાડા અને નાનાપોંઢા પંથકમાં પરિવર્તનની એક નવી…