પાર, તાપી, નમઁદા રીવર લીંક પ્રોજેક્ટ વિષય પ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની આગેવાની માં તેમજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા, સાંસદ ડો કે સી પટેલ, મનસુખભાઈ વસાવા સહિત ગુજરાત ના આદિવાસી સાંસદશ્રીઓ, આદિવાસી ધારાસભ્ય શ્રીઓ, દિલ્હી ખાતે ગૃહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ, નાણા મંત્રી શ્રીમતિ નિમઁલા સીતારમણ, માન. મંત્રી સેખાવતજી ની રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં પાર, તાપી, નમઁદા રીવર લીંક પ્રોજેક્ટ ને પડતો મુકવાનો નિણઁય કરવામાં આવ્યો છે.