https://youtu.be/R9xs7KJXmzQ
પાટણ રાધનપુર રાધનપુર તાલુકાના ધરવડી ગામના દલિત સમાજના યુવાનો આવ્યા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં અર્ધનગ્ન થઈ દર્શાવ્યો વિરોધ ગુજરાત સરકારે આસામ સરકાર સાથે મળી જીગ્નેશ મેવાણી ગેરકાયદેસર કરાવી ધરપકડ તેવા લગાવ્યા આક્ષેપો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવામાં આવે તેવી દલિત સમાજના યુવાનો એ કરેલ માગણી દલિત સમાજને ભાજપ હેરાન કરવાનો ધંધો ન કરે 2022 હેરાન કરશો તેનું રિઝલ્ટ ભાજપને ભોગવવું પડશે
રિપોર્ટર : પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ