ધો.12 સાયન્સનું 65.58% પરિણામ:6.44% રિઝલ્ટ ઘટ્યું, 83.22% સાથે મોરબી જિલ્લો પ્રથમ, 29.44% સાથે દાહોદ જિલ્લો છેલ્લે, લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% રિઝલ્ટ

0
257

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. ગણતરીની મિનિટોમાં બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.

100% પિરણામ ધરાવતી શાળાઓની સખ્યા 27

10% કે તેથી ઓછું પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76

A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 61

A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,523

અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 67.18%

ગજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પિરણામની ટકાવારી 65.32%

A ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી 72.27%

B ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી 61.71%

AB ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી 58.62%

વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી રિઝલ્ટ મેળવો
આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકો છો. સૌપ્રથમ વખત મેના પહેલા વીકમાં આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે.

1,25,563 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે.

દાયકામાં પ્રથમ વખત આટલું વહેલું રિઝલ્ટ
દાયકામાં પ્રથમ વખત મેના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ આવ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ખાનગી બોર્ડે આ વખતે સખ્તાઇથી શિક્ષકોને વહેલું રિઝલ્ટ બનાવવા આદેશ આપ્યા હતા.

બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ જાહેર થશે
ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વ્હોટ્સએપના આધારે પરિણામ મળી શકાશે.

માર્ચ મહિનામાં ધો.10-12ની પરીક્ષા યોજાઈ
માર્ચ મહિનાની 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરતાં મેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી.

2022માં 72.02 ટકા પરિણામ આવ્યું હતું
2022માં ધો.12 સાયન્સમાં 72.02 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં સૌથી વધુ પરિણામ 96.12 ટકા સાથે લાઠી કેન્દ્ર હતું. સૌથી ઓછું 33.33 ટકા સાથે લીમખેડા કેન્દ્રમાં પરિણામ આવ્યું હતું. સૌથી વધુ 85.78 ટકા પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ હતો. જ્યારે ઓછું 40.19 ટકા પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ હતો. 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 64 હતા અને 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 61 હતી. 2002માં ધો.12 સાયન્સના પરિણામમાં એ પ્લસ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા 196 હતી. જ્યારે એ 2 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા 3303 હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here