પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા સમારંભમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોનું સન્માન કરાયું હતું.
પારડીમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી : 47 શિક્ષકો-આચાર્યોનું સન્માન, 100% પરિણામ આપનાર 38 વિષય શિક્ષકોને…