ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર: પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી
ગાંધીનગર: ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીના ક્ષેત્રમાં મોટી તક ઉભી થવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને વધુ વેગ આપવા માટે પંચાયત વિભાગમાં મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું કે, આ વર્ષે પંચાયત સેવા અંતર્ગત વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ ખાલી જગ્યાઓ … Read more
